Biography of bhagat singh in gujarati
Biography of mahatma gandhi
Biography of bhagat singh in gujarati!
ભગત સિંહ
ભગત સિંહ | |
|---|---|
| જન્મની વિગત | ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭ લ્યાલપૂર, પંજાબ |
| મૃત્યુ | ૨૩ માર્ચ ૧૯૩૧ (૨૩ વયે) લાહોર |
| સંસ્થા | નવજવાન ભારત સભા કિર્તિ કિસાન પાર્ટી હિન્દુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસો. |
| ચળવળ | ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ |
ભગત સિંહ (આઈપીએ:[pə̀ɡət̪sɪ́ŋɡ](listen); Punjabi: ਭਗਤ ਸਿੰਘ) ભારતનાં સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ ક્રાંતિકારી હતા.
બાળપણ
[ફેરફાર કરો]તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૯૦૭ના દિવસે લ્યાલપૂર, પંજાબમાં થયો હતો. વ્યવસાયે તેઓ જાટ ખેડૂત હતા. ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગાળમાં થયું હતું.
ત્યારબાદ તેઓ લાહોરની ડી.એ.વી.
Biography of bhagat singh in gujarati language
હાઈસ્કૂલમાં ભણ્યા હતા. અભ્યાસ દરમિયાન તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિધ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો.[૧]
યુવાવસ્થા
[ફેરફાર કરો]ભગતસિંહ શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા હતા પણ અમુક કારણોસર તેમણે તેનો ત્યાગ કર્યો હતો.
ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી. તે પછી તેઓ રાષ્ટ્રસેવામાં જોડાઈ ગયા હતા. તેઓ હિંદુસ્તાન